પાલડીમાં તિરંગા યાત્રા| ગુજરાત ચૂંટણીને લઈને દિલ્હીમાં બેઠક

2022-08-10 109

દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કર્યુ છે. જે અંતર્ગત અમદાવાદમાં પણ દરેક વોર્ડમાં તિંરંગા યાત્રા નીકળી રહી છે. આજ પાલડી ખાતે પણ તિરંગા યાત્રા યોજાઈ હતી. બીજી તરફ આ વર્ષના અંતમાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.